ગુજરાતી GUJARATI

સ્વાગત છે (WELCOME)ન્યુ સાઉથ વેલ્સ રાજ્ય આપાતકાળ સેવા (એનએસડબ્લ્યુ એસઇએસ - (NSW SES) માં તમારું સ્વાગત છે.

એનએસડબ્લ્યુ એસઇએસ સરકારી સંસ્થા છે જેને, તમે પૂર અને કુદરતી તોફાનો સમયે તત્કાળ મદદ માટે બોલાવો છો.

એનએસડબ્લ્યુ એસઇએસ પૂર, તોફાનો અને સુનામી પહેલાં, તે દરમ્યાન અને પછી શું કરવું તે વિશે પણ માહિતી આપે છે.

આ પૃષ્ઠ પર પૂર અને તોફાનો સામે કેવી રીતે તૈયારી કરવી તેની માહિતી ગુજરાતીમાં છે.

સમયાંતરે આ પૃષ્ઠને ગુજરાતીમાં નવી માહિતીથી અદ્યતન કરવામાં આવશે.

કૃપા કરીને આ માહિતીની જાણ તમારા પરિવાર, મિત્રો અને પડોશીઓને કરશો. એનએસડબ્લ્યુ એસઇએસ. જીવન બચાવે છે અને વધુ સલામત સમુદાયોનું નિર્માણ કરે છે.

 

🔊

Select an option

પૂર FLOOD

સંસાધનો RESOURCES


માહિતી INFORMATION


More Information to come

તોફાન STORM

હોક્સબરી-નેપીયન HAWKESBURY- NEPEAN

તમારું જોખમ જાણો Know Your Risk


 

Know Your Risk in Gujarati (live video)

જોખમો જાણો Know the Risks

તમારી યોજના શું છે What's your plan


What’s Your Plan in Gujarati (live video)

તમારી યોજના શું છે What’s Your Plan

Back to top